Get Mystery Box with random crypto!

Sardardham Civil Service Centre

Logo saluran telegram sardardham_csc — Sardardham Civil Service Centre
Alamat saluran: @sardardham_csc
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 13.61K
Deskripsi dari saluran

Sardardham, Near Vaishnodevi Circle, S.P.Ring Road, Ahmedabad, Gujarat 382421
Website : www.sardardham.org
For Information Regarding Skill Development Center : :https://t.me/SDSDCAHM

Ratings & Reviews

1.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


Pesan-pesan terbaru 2

2024-06-18 09:51:36
9.1K viewsedited  06:51
Buka / Bagaimana
2024-06-17 14:16:58 નમસ્કાર જય સરદાર
આથી UPSC Regular તેમજ UPSC (T)- 2024 prelims બેચના વિધાર્થીઓને જણાવવાનું કે આજરોજ તેમનું એડમિશન UPSC બેચમાં પૂર્ણ થયેલ છે. જે પણ વિધાર્થી આગામી GSSSB Accountant-Auditor/Sub Accountant- Sub Auditor Prelims Batch-2024 માં એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ આજથી એડમિશન લેવાનું રહેશે.

ખાસ નોંધ:- ઉપરોક્ત બેચમાં એડમિશન લેવા ઇચ્છુક તમામ વિધાર્થીઓને ખાસ સૂચના કે સિવિલ સર્વિસ મેનેજમેંટ દ્વારા તેઓને જે બેડ ફાળવવામાં આવે તે જગ્યા પર જ એડમિશન લેવાનું રહેશે.

વધુમાં જણાવવાનું કે આપને ફાળવેલ બેડ આગામી મુખ્ય પરીક્ષા અગર તો કોઈ જરૂરી બેચ માટે કોઈ વિધાર્થીને જરૂર પડે તો કોઈ પણ પ્રકારની દલીલ વગર અન્ય જગ્યાએ બેડ ટ્રાન્સફર કરવાનો રહેશે. આ શરતોને આધીન જે મિત્રો પ્રવેશ મળવા ઇચ્છુક હોય તેમણે આજ સાંજે 05:00 કલાકથી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રવેશ મેળવવા માટે વિધાર્થી ભાઈઓએ સિવિલ ઓફિસ (માળ-5) પર કેનિલભાઈ પાસે અને વિધાર્થીની બહેનો એ સિવિલ ઓફિસ (માળ-4) પર અભિબેન પાસે એડમિશન કરાવી જવાનું રહેશે.
9.1K viewsedited  11:16
Buka / Bagaimana
2024-06-17 11:13:49 જે વિધાર્થીઓ સરદારધામ ખાતે લેવાનાર UPSC CSE - 2025 બેચના ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરેલ છે અને હાલ હોસ્ટેલમાં જ પ્રવેશ છે એમને જરૂરીયાત મુજબ 22-06-2024 સુધી પ્રવેશ ચાલુ રાખવા ઇચ્છુક વિધાર્થીઓએ આજરોજ જ નિયમ મુજબની ફી ભર્યાથી 6 માળે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં સિધ્ધાર્થે સાવજને મળવાનું રહેશે.

નોંધ: સમય બપોરે 02:00 થી 05:00
7.2K views08:13
Buka / Bagaimana
2024-06-17 06:56:48
8.4K views03:56
Buka / Bagaimana
2024-06-16 12:02:05 UPSC CIVIL SERVICES EXAMINATION
ENTRANCE EXAMINATION - 2025
FOR AHMEDABAD CENTRE INTERVIEW CALL

INTERVIEW DATE: 22-06-2024
3.8K viewsedited  09:02
Buka / Bagaimana
2024-06-15 18:58:41
4.3K views15:58
Buka / Bagaimana
2024-06-15 13:48:34 જય સરદાર સાથે જણાવવાનું કે UPSC CSE- 2025 Special Category ના તા. 19-જૂન, 2024 ને બુધવાર ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ઇન્ટરવ્યુ હવે તા. 22-જૂન, 2024 ને શનિવાર ના રોજ યોજવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
4.4K views10:48
Buka / Bagaimana
2024-06-15 11:43:05 Wish you all the best wishes to all of you appearing for UPSC civil service prelims tomorrow
Good luck
4.4K views08:43
Buka / Bagaimana
2024-06-14 15:51:13 Schedule of 15, June 2024
━──────⊱◈✿◈⊰───────━
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION: 1 :- DySO Mains Batch <<>> Mock Test (Round-3, DSM-4210)

Subject:- English

Time:- 03:00 pm to 06:00 pm

Venue: - Class 1 & 3

પેપર્સ ચેક કરાવી આપવામાં આવશે જેની નોંધ લેશો.
4.7K views12:51
Buka / Bagaimana
2024-06-14 08:40:07
5.6K views05:40
Buka / Bagaimana