Get Mystery Box with random crypto!

જે વિધાર્થીઓ સરદારધામ ખાતે લેવાનાર UPSC CSE - 2025 બેચના ઇન્ટર | Sardardham Civil Service Centre

જે વિધાર્થીઓ સરદારધામ ખાતે લેવાનાર UPSC CSE - 2025 બેચના ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરેલ છે અને હાલ હોસ્ટેલમાં જ પ્રવેશ છે એમને જરૂરીયાત મુજબ 22-06-2024 સુધી પ્રવેશ ચાલુ રાખવા ઇચ્છુક વિધાર્થીઓએ આજરોજ જ નિયમ મુજબની ફી ભર્યાથી 6 માળે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં સિધ્ધાર્થે સાવજને મળવાનું રહેશે.

નોંધ: સમય બપોરે 02:00 થી 05:00