Get Mystery Box with random crypto!

નમસ્કાર જય સરદાર આથી UPSC Regular તેમજ UPSC (T)- 2024 prelims | Sardardham Civil Service Centre

નમસ્કાર જય સરદાર
આથી UPSC Regular તેમજ UPSC (T)- 2024 prelims બેચના વિધાર્થીઓને જણાવવાનું કે આજરોજ તેમનું એડમિશન UPSC બેચમાં પૂર્ણ થયેલ છે. જે પણ વિધાર્થી આગામી GSSSB Accountant-Auditor/Sub Accountant- Sub Auditor Prelims Batch-2024 માં એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ આજથી એડમિશન લેવાનું રહેશે.

ખાસ નોંધ:- ઉપરોક્ત બેચમાં એડમિશન લેવા ઇચ્છુક તમામ વિધાર્થીઓને ખાસ સૂચના કે સિવિલ સર્વિસ મેનેજમેંટ દ્વારા તેઓને જે બેડ ફાળવવામાં આવે તે જગ્યા પર જ એડમિશન લેવાનું રહેશે.

વધુમાં જણાવવાનું કે આપને ફાળવેલ બેડ આગામી મુખ્ય પરીક્ષા અગર તો કોઈ જરૂરી બેચ માટે કોઈ વિધાર્થીને જરૂર પડે તો કોઈ પણ પ્રકારની દલીલ વગર અન્ય જગ્યાએ બેડ ટ્રાન્સફર કરવાનો રહેશે. આ શરતોને આધીન જે મિત્રો પ્રવેશ મળવા ઇચ્છુક હોય તેમણે આજ સાંજે 05:00 કલાકથી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રવેશ મેળવવા માટે વિધાર્થી ભાઈઓએ સિવિલ ઓફિસ (માળ-5) પર કેનિલભાઈ પાસે અને વિધાર્થીની બહેનો એ સિવિલ ઓફિસ (માળ-4) પર અભિબેન પાસે એડમિશન કરાવી જવાનું રહેશે.