Get Mystery Box with random crypto!

સરકારી માહિતી Sarkari Mahiti By Sip

Logo saluran telegram maruojas — સરકારી માહિતી Sarkari Mahiti By Sip
Logo saluran telegram maruojas — સરકારી માહિતી Sarkari Mahiti By Sip
Alamat saluran: @maruojas
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 11.36K
Deskripsi dari saluran

Sarkari Mahiti Gujarat દ્વારા આપ ગુજરાત સરકાર ની વિવિધ સરકારી યોજનાઓ ભરતીઓ સરકાર ને લગતી વિગતો અહીં થી શેર કરવામાં આવશે આભાર

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru 5

2023-05-12 12:10:16 * ખેડૂતો માટે સ્માર્ટ ફોન સહાય યોજના*

ખેડૂતોને મોબાઇલ ખરીદી માટે મળશે 6000 રૂપિયાની સહાય.

* તારીખ :* 15-5-2023 થી ફોર્મ ભરવાનું શરૂ થશે
https://sarkariguj.in/gujarat-farmer-free-smartphone-yojana/

તમામ ખેડૂતો ને આ મેસેજ મોકલી જાણ કરો.
1.4K views09:10
Buka / Bagaimana
2023-05-12 08:35:01 અમૂલ ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને ₹1 લાખ સુધીની કમાણી કરો!


https://sarkarihindi.in/amul-franchise-2023/
━───────⊱◈✿◈⊰───────━
તમારા મિત્રોને પણ શેર કરો..
1.4K views05:35
Buka / Bagaimana
2023-05-11 17:02:18 ધોરણ 10 પરિણામ બાબત આજના સમાચાર.

જુઓ ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે?...
https://sarkarigujarat.in/gseb-10-result-news-2023/

ધોરણ 10 નાં પરિણામની રાહ જોતા વિધાર્થીઓ સુધી આ મેસેજ જરૂર થી શેર કરજો....
1.5K views14:02
Buka / Bagaimana
2023-05-11 11:33:35 * ધોરણ 12 પાસ માટે ભરતી*

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી

* કુલ જગ્યાઓ: 1600*
* પગાર: રૂ. 19,900 થી શરૂ*
https://sarkarionline.in/ssc-chsl-bharti-2023/

*આ પોસ્ટ 12 પાસ મિત્રોને શેર કરો*
1.5K views08:33
Buka / Bagaimana
2023-05-11 09:23:08 *જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના*
ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના
ધો.૯-૧૦ ના વાર્ષિક ૨૦૦૦૦ અને
ધો.૧૧-૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦
*ધોરણ 9 થી 12 મા મળશે કુલ 90000 સ્કોલરશીપ*
https://sarkarigujarat.in/gyan-sadhana-scholarship-yojana-gujarat/

તમામ વાલીઓને શેર કરવા વિનંતી.
1.4K views06:23
Buka / Bagaimana
2023-05-11 06:22:19 * Delete થયેલા Contact નંબર પાછા મેળવો*

તમારા વર્ષો જુના ડિલિટ થયેલા Contact નંબર
માત્ર 2 મિનિટમાં પાસા મેળવો

અહીંથી મેળવો
https://marugujrat.net/how-to-recover-deleted-photo/
━──────⊱❉✸❉⊰───────━
1.4K views03:22
Buka / Bagaimana
2023-05-10 17:00:40 મફતમાં તમામ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત સિલાઈ મશીન આ યોજના હેઠળ મળશે "સિલાઈ મશીન (સીવણ સંચો)

ઘરે બેઠા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.

https://sarkarihindi.in/free-silai-machine-2023/

──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──

તમામ મહિલાઓ સુધી આ મેસેજ Share કરજો.
1.5K views14:00
Buka / Bagaimana
2023-05-10 13:56:17 * Breaking News: તલાટી પરીક્ષા ની ઓફિશિયલ આન્સર કી જાહેર*

https://sarkarigujarat.in/talati-answer-key-2023/

*તમારા તમામ ગ્રુપમાં શેર કરો*
1.4K views10:56
Buka / Bagaimana
2023-05-10 13:28:55 તલાટી પરીક્ષાની આન્સર કી જાહેર.
1.4K views10:28
Buka / Bagaimana