Get Mystery Box with random crypto!

સરકારી માહિતી Sarkari Mahiti By Sip

Logo saluran telegram maruojas — સરકારી માહિતી Sarkari Mahiti By Sip
Logo saluran telegram maruojas — સરકારી માહિતી Sarkari Mahiti By Sip
Alamat saluran: @maruojas
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 11.36K
Deskripsi dari saluran

Sarkari Mahiti Gujarat દ્વારા આપ ગુજરાત સરકાર ની વિવિધ સરકારી યોજનાઓ ભરતીઓ સરકાર ને લગતી વિગતો અહીં થી શેર કરવામાં આવશે આભાર

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru 3

2023-05-20 10:48:40 સરકારી માહિતી માટે વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ

https://chat.whatsapp.com/I8pIFxuut6gLTtz2Jo2nG1
251 views07:48
Buka / Bagaimana
2023-05-20 06:32:00 * ફોટા બનાવવા માટે ગૂગલે લોન્ચ કરી જોરદાર એપ*

➤ અત્યાર સુધીની સૌથી સરળ એપ.
➤ HD ફોટા એડિટ કરો.
➤ અનેક જુદા જુદા ફિલ્ટરો.
➤ જોરદાર ફેસ બ્યુટી.
➤ ફોટો ફ્રેમ બનાવો સરળ રીતે.

*એપ ડાઉનલોડ કરો*
https://maruojas.in/best-photo-application/
506 views03:32
Buka / Bagaimana
2023-05-19 19:09:51 *ફોર્મ ભરવાનું ચાલુ છે કુંવરબાઇનું મામેરુ યોજના* અંગે સંપુર્ણ માહિતી તથા ફોર્મ ડાઉનલોડ કરો અને મિત્રો ને શેર કરો.

આ યોજના અંતર્ગત મેળવો *12,000/- ની સહાય.*

ગ્રામ્ય & શહેરી કક્ષાએ આવક મર્યાદા રાખેલ છે.

* જુઓ કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો.*

https://sarkariguj.in/kunwar-bai-nu-mameru-yojana/

*તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો*
782 views16:09
Buka / Bagaimana
2023-05-19 17:56:41 * ગુજરાત શિક્ષણ વિભાગમાં રાજ્ય, જિલ્લા તથા તાલુકા કક્ષાએ પરીક્ષા વગર સીધી ભરતી, જાણી લો ભરતીની તમામ માહિતી *

* પોસ્ટ:* વિવિધ
* કુલ જગ્યા:* 112
* પગાર:* રૂપિયા 30,000 સુધી
* છેલ્લી તારીખ:* 27 મે 2023

*વધુ માહિતી માટેની લિંક..*
https://sarkarigujarat.in/gujarat-shikshan-vibhag-bharti-2023/
━━━━━━━━━━━━━━━━
* તમારા તમામ મિત્રોને અત્યારેજ પોસ્ટ શેર કરો*
852 views14:56
Buka / Bagaimana
2023-05-19 09:51:45 ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર...

હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.

જુઓ : https://maruojas.in/gujarat-new-recruitment-rule-2023/

*તૈયારી કરતા મિત્રોને શેર કરવા વિનંતી*
1.0K views06:51
Buka / Bagaimana
2023-05-18 18:44:23 ધો. 1 થી 12 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો. વિદ્યાર્થીમિત્રો વેકેશનમાં તમારા આગળના ધોરણની TEXT BOOK ડાઉનલોડ કરી અભ્યાસ શરુ કરી શકસો... તો અહી આપના માટે તમામ ધોરણ ની 1 થી 12 માટેના તમામ વિષયો ના PDF પુસ્તકો https://sarkarigujarat.in/gcert-1-to-12-paathyapustak/ આ લીંક પર આપેલ છે. દરેક વાલી અને વિદ્યાર્થીઓ ને શેર કરી પહોંચાડો...

https://sarkarigujarat.in/gcert-1-to-12-paathyapustak/
1.2K views15:44
Buka / Bagaimana
2023-05-18 09:35:27 ધોરણ 10 નાં રિઝલ્ટ બાબત આજના સમાચાર.

આ તારીખે આવશે 10 નું રિઝલ્ટ
https://sarkariguj.in/gseb-ssc-result-update/
─────⊱◈✿◈⊰─────
આપના તમામ મિત્રોને શેર કરો
1.3K views06:35
Buka / Bagaimana
2023-05-17 17:29:01 * ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો તમારા જિલ્લાની માહિતી *

* વધુ માહિતી માટેની લિંક.. *
https://sarkarigujarat.in/gvk-emri-108-recruitment-2023/
━━━━━━━━━━━━━━━━
* તમારા તમામ મિત્રોને અત્યારેજ પોસ્ટ શેર કરો*
1.5K views14:29
Buka / Bagaimana
2023-05-17 14:20:31 * BEL ભરતી 2023*
પોસ્ટ: પ્રોજેક્ટ / તાલીમાર્થી ઇજનેર
પગાર: રૂ. 30,000/-, રૂ. 40,000/- (પ્રથમ વર્ષ)
છેલ્લી તારીખ: 18/05/2023
https://sarkarionline.in/bel-recruitment-2023/

*પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય યોજના માં 1.50 લાખ સુધી સહાય*
https://maagujarati.in/nethouse-soilless-culture-support-scheme-in-gujarat/

*કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના ગુજરાત માં 8.80 લાખ ની સહાય*
https://maagujarati.in/combine-harvester-sahay-yojana-2023/
1.4K views11:20
Buka / Bagaimana
2023-05-16 18:17:08 * વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ.*
https://sarkariguj.in/gseb-10-result-on-whatsapp-2023/

જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ.
408 views15:17
Buka / Bagaimana