#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #TELEGRAM- https://t.me/Edu_World #DATE - 26/04/2023 1.તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? -25 એપ્રિલ 2.તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? -25 એપ્રિલ 3.તાજેતરમાં ઝીરો કમાન્ડો ડે ક્યાં ઉજવવામા આવ્યો છે? - બેંગ્લોર 5.તાજેતરમાં કયા રાજ્યના મદુરાઈ માટીકામને GI ટેગ આપવામાં આવ્યો છે? - તમિલનાડુ 6 મેલેરિયા નાબૂદી પર એશિયા પેસિફિક નેતાઓની તાજેતરની બેઠકત ક્યાં રાખવામાં આવી હતી ? -નવી દિલ્હી 7.તાજેતરમાં DRDO અને ભારતીય નૌકાદળ એ બેલેસ્ટિક સંરક્ષણ ઇન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા કરવામાં આવ્યું? - ઓડિશા 8.તાજેતરમાં માનાને પ્રથમ ભારતીય ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? -ઉત્તરાખંડ 9.ાજેતરમાં કયા યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકે ટાઇમ બોમ્બ પ્રવાહી ANA બનાવ્યું છે? -IIT ગુવાહાટી 10.તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? -એલેસાન્ડ્રા કોરપ 11.તાજેતરમાં DPIIT ના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? -રાજેશ કુમાર સિંહ 12.તાજેતરમાં ભારત અને કયા દેશના કોસ્ટ ગાર્ડ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે? -ડોરિયા 13.તાજેતરમાં કોને ન્યૂયોર્ક સિટીના રેશિયલ જસ્ટિસ એડવાઇઝરી બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા છે? -ઉદય તાંબર 14.એસબીઆઈએ તાજેતરમાં તેની ચોથી સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? -મુંબઈ 15.તાજેતરમાં નાટોએ વિશ્વની સૌથી મોટી સાયબર સંરક્ષણ કવાયત "લોક" ક્યાં યોજી? - એસ્ટોનિયા 16.એશિયાની સૌથી મોટી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન તાજેતરમાં ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? -આસામ 17.તાજેતરમાં બિલબોર્ડના પ્રથમ લેટિન વુમન ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? -શકીરા 18.તાજેતરમાં MMA-1 ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? -મહાવીર સિંહ ફોગાટ #By @Edu_world 171 views16:05