#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #DATE -25/04/2023 #TELEGRAM -https://t.me/Edu_World 1.તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? -24 એપ્રિલ 2. કઈ બેંકે તાજેતરમાં ઈનોવેશન હબ સાથે ભાગીદારી કરી છે - કેનેરા બેંક 3.તાજેતરમાં કયા દેશે વન બિલિયન મિલ્સ એન્ડોમેન્ટ અભિયાન શરૂ કર્યું છે? -UAE 4.તાજેતરમાં કયા રાજ્યના ફોરેસ્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો? -બિહાર 5.તાજેતરમાં તીરંદાજી વર્લ્ડ કપમાં ધીરજ બોમ્માદેવરા કયો મેડલ જીત્યો છે? -બ્રોન્ઝ 6.તાજેતરમાં T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યા? -KL રાહુલ 7.તાજેતરમાં ખોંગજોમ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? -મણિપુર 8.તાજેતરમાં પીએમ મોદી ભારતના પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટને ક્યાં ફ્લેગ ઓફ કરશે? -કોચી 9.તાજેતરમાં શાળામાં ખોરાકની ગુણવત્તાનું મૂલ્યાંકન ક્યાં થયું હતું? -મહારાષ્ટ્ર 10.તાજેતરમાં કયા દેશમાં લગભગ 500 ફસાયેલા ભારતીયોને ઓપરેશન કાવેરિ દ્વારા લાવવામાં આવ્યા છે? -સુદાન 11. તાજેતરમાં વોર્મલોંગ જીપન ટાઈટલ કોણે જીત્યું છે? -કાર્લોસ અલ્કારાઝ 12.તાજેતરમાં કયા દેશે લાખો ફોન પર ઈમરજન્સી એલર્ટ મિકેનિઝમનું પરીક્ષણ કર્યું છે? -UK 13.તાજેતરમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કયા ભારતીય ખેલાડીના નામ પર ગેટનું અનાવરણ કરવામાં આવ્યું છે? સચિન તેંડુલકર 14. તાજેતરમાં WHO અનુસાર વિશ્વ રસીકરણ સપ્તાહ 2023 ની થીમ શું છે? -બિગ કેચ અપ 15.તાજેતરમાં વર્લ્ડ બુક અને કોપીરાઈટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? -23 એપ્રિલ 16.પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ ત્રિલોચન કાનુન્ગો કયા રાજ્ય સાથે સંબંધિત છે? -ઓરિસ્સા 17.ત્રીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાશે? -ઉત્તર પ્રદેશ 18.તીરંદાજી વિશ્વ કપ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? -4 #By @Edu_world 113 views13:10