#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #DATE -27/04/2023 #TELEGRAM- https://t.me/Edu_World 1.તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ઉજવવામાં આવ્યો છે? -26 એપ્રિલ 2.તાજેતરમાં T20 મા 200 વિકેટ લેનારો સૌથી યુવા બોલર કોણ બન્યો છે? -શાહીન આફ્રિદી 3.તાજેતરમાં કઈ દેશની કંપની અયોધ્યામાં બાયોડીઝલ પ્રોજેક્ટ શરૂ કરશે? -બેલ્જિયમ 4.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ST શાળા પરિવર્તન યોજના ના ત્રીજા તબક્કો શરૂ કયોૅ છે? -ઓરિસ્સા 5.તાજેતરમાં એ રિઝર્જન્ટ નોર્થઈસ્ટ: નેરેટિવ્સ ઓફ ચેન્જ નામનું પુસ્તક કોણે લખ્યું છે? - આશિષ કુંચા 6.તાજેતરમાં કયા રાજ્યમાં મોંઘવારી રાહત શિબિર શરૂ કરવામાં આવી છે? -રાજસ્થાન 7.કયા દેશનું કમર્શિયલ લુનર લેન્ડર તાજેતરમાં ચંદ્ર પર અસફળ ઉતરાણ કર્યા બાદ ગુમ થયું હતું? - જાપાન 8.તાજેતરમાં 3જી ઇન પસૅન કવાડ મિટનું આયોજન કોણ કરશે? - ઓસ્ટ્રેલિયા 9.તાજેતરમાં કયા દેશે રતન ટાટાને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે? -ઓસ્ટ્રેલિયા 10.તાજેતરમાં NASSCOM ના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે -એમ અનંત મહેશ્વરી 11.તાજેતરમાં બહાર પડેલા SIPRI રિપોર્ટ મુજબ, કયો દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચમાં ટોચ પર છે? -અમેરિકા 12.તાજેતરમાં બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? -મોહમ્મદ શહાબુદ્દીન 13.તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ પદ્મશ્રી વિજેતા હિમાંશુ મોહન ચૌધરીનું 84 વર્ષની વયે નિધન થયું છે? -ત્રિપુરા 14.તાજેતરમાં કઈ અભિનેત્રીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો? - વિદ્યા બાલન 15.તાજેતરમાં સ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ના સચિવ તરીકે કોની કોની નિમણૂક કરવામાં આવી છે? -રાજેશ કુમાર સિંહ 16.તાજેતરમાં મધ્યપ્રદેશના બરખેડા પઠાણીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? -લાલ બહાદુર શાસ્ત્રી 17.તારેક ફતેહનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા? - પત્રકાર 18.તાજેતરમાં કોને 2023 માટે ઇમિગ્રન્ટ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે? -બંદા ખીર 19.ભારતે તેના નાગરિકોને સુદાનમાં થતી અશાંતિથી બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? - ઓપરેશન કાવેરી 94 views12:01