Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #DATE -27/04/2023 #TEL | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#DATE -27/04/2023

#TELEGRAM- https://t.me/Edu_World



1.તાજેતરમાં 'વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ' ઉજવવામાં આવ્યો છે?
-26 એપ્રિલ

2.તાજેતરમાં T20 મા 200 વિકેટ લેનારો સૌથી યુવા બોલર કોણ બન્યો છે?
-શાહીન આફ્રિદી

3.તાજેતરમાં કઈ દેશની કંપની અયોધ્યામાં બાયોડીઝલ પ્રોજેક્ટ શરૂ કરશે?
-બેલ્જિયમ

4.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ST શાળા પરિવર્તન યોજના ના ત્રીજા તબક્કો શરૂ કયોૅ છે?
-ઓરિસ્સા

5.તાજેતરમાં 'એ રિઝર્જન્ટ નોર્થઈસ્ટ: નેરેટિવ્સ ઓફ ચેન્જ' નામનું પુસ્તક કોણે લખ્યું છે?
- આશિષ કુંચા

6.તાજેતરમાં કયા રાજ્યમાં મોંઘવારી રાહત શિબિર શરૂ કરવામાં આવી છે?
-રાજસ્થાન

7.કયા દેશનું 'કમર્શિયલ લુનર લેન્ડર' તાજેતરમાં ચંદ્ર પર અસફળ ઉતરાણ કર્યા બાદ ગુમ થયું હતું?
- જાપાન

8.તાજેતરમાં 3જી ઇન પસૅન કવાડ મિટનું આયોજન કોણ કરશે?
- ઓસ્ટ્રેલિયા

9.તાજેતરમાં કયા દેશે રતન ટાટાને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે? -ઓસ્ટ્રેલિયા

10.તાજેતરમાં NASSCOM ના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે
-એમ અનંત મહેશ્વરી

11.તાજેતરમાં બહાર પડેલા SIPRI રિપોર્ટ મુજબ, કયો દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચમાં ટોચ પર છે?
-અમેરિકા

12.તાજેતરમાં બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે?
-મોહમ્મદ શહાબુદ્દીન

13.તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ પદ્મશ્રી વિજેતા હિમાંશુ મોહન ચૌધરીનું 84 વર્ષની વયે નિધન થયું છે?
-ત્રિપુરા

14.તાજેતરમાં કઈ અભિનેત્રીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો?
- વિદ્યા બાલન

15.તાજેતરમાં સ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ના સચિવ તરીકે કોની કોની નિમણૂક કરવામાં આવી છે?
-રાજેશ કુમાર સિંહ

16.તાજેતરમાં મધ્યપ્રદેશના બરખેડા પઠાણીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે?
-લાલ બહાદુર શાસ્ત્રી

17.તારેક ફતેહનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
- પત્રકાર

18.તાજેતરમાં કોને 2023 માટે ઇમિગ્રન્ટ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે?
-બંદા ખીર

19.ભારતે તેના નાગરિકોને 'સુદાન'માં થતી અશાંતિથી બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે?
- ઓપરેશન કાવેરી