Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #DATE -28/04/2023 #TEL | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#DATE -28/04/2023

#TELEGRAM - https://t.me/Edu_World


1.તાજેતરમાં સાયકલિંગ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
-પંકજ સિંહ

2.તાજેતરમાં જેમણે 64 વર્ષ પછી વ્યક્તિગત રીતે રેમન મોગસેસે એવોર્ડ મળ્યો?
-દલાઈ લામા

3.તાજેતરમાં "સ્મોક એન્ડ શેસ" પુસ્તક કોણે લખ્યું છે?
-અમિતાબ ઘોષ

4.તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઈમેટ' રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે?
-WMO

5.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ત્રણ નવા સંરક્ષણ અભયારણ્યની જાહેરાત કરી છે?
- રાજસ્થાન

6.તાજેતરમાં, ભારતે કયા દેશ સાથે 'નેટ ઝીરો' ઇનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે?
-યુકે

7.તાજેતરમાં કયા દેશના આરોગ્ય મંત્રાલયે દેશની પ્રથમ ગર્ભપાત ગોળીને મંજૂરી આપી છે? -જાપાન

8.તાજેતરમાં 'મહિલા સન્માન બચત પત્ર યોજના' કોણે શરૂ કરી છે?
-સ્મૃતિ ઈરાની

9? તાજેતરમાં કઈ કંપનીને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર નો દરજ્જોએનાયત કરવામાં આવ્યો છે
-રેલ વિકાસ નિગમ લિમિટેડ

10.તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં દિવાળીની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી છે?
-પેસિલવેનિયા

11.તાજેતરમાં એસોસિએશન ઓફ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ ના CEO કોણ બન્યા?
-હરિ હર મિશ્રા

12.તાજેતરમાં કયા દેશનું સંશોધન રોકેટ આકસ્મિક રીતે નોર્વેમાં ઉતર્યું હતું?
-સ્વીડન

13.તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયાં 'વન અર્થ વન હેલ્થ' આવૃત્તિનું ઉદ્ઘાટન કયુઁ?
-નવી દિલ્હી

14.તાજેતરમાં યુરોપિયન દેશો સાથે નોર્થ સી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
-બેલ્જિયમ

15.તાજેતરમાં બોલિવૂડમાં KBM સ્પાઈસીસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
-પરિણીતી ચોપરા

16.તાજેતરમાં કયા રાજ્યના મનમદુરાઈ માટીકામ ને GI ટેગ મળ્યો છે?
-તમિલનાડુ

17.તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે અજય વોરિયર 2023 અભ્યાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું?
- U.K

18.કૌર સિંહનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
-બોક્સર

19.તાજેતરમાં ફૂટબોલ દ્વારા પ્રાયોજિત 'હીરો સુપર કપ 2023'નું ટાઇટલ કોણે જીત્યું છે?
- ઓડિશા

20.તાજેતરમાં સાર્ક લેખક અને સાહિત્યના ફાઉન્ડેશન દ્વારા કોને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
-શેખ મુજીબુર રહેમાન


#By @Edu_world