Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #TELEGRAM- https://t.me | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM- https://t.me/Edu_World

#DATE - 26/04/2023

1.તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-25 એપ્રિલ

2.તાજેતરમાં 'આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-25 એપ્રિલ

3.તાજેતરમાં ઝીરો કમાન્ડો ડે ક્યાં ઉજવવામા આવ્યો છે?
- બેંગ્લોર

5.તાજેતરમાં કયા રાજ્યના મદુરાઈ માટીકામને GI ટેગ આપવામાં આવ્યો છે?
- તમિલનાડુ

6 મેલેરિયા નાબૂદી પર એશિયા પેસિફિક નેતાઓની તાજેતરની બેઠકત ક્યાં રાખવામાં આવી હતી ?
-નવી દિલ્હી

7.તાજેતરમાં DRDO અને ભારતીય નૌકાદળ એ બેલેસ્ટિક સંરક્ષણ ઇન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા કરવામાં આવ્યું?
- ઓડિશા

8.તાજેતરમાં 'માના'ને પ્રથમ ભારતીય ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે?
-ઉત્તરાખંડ

9.ાજેતરમાં કયા યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકે ટાઇમ બોમ્બ પ્રવાહી ANA બનાવ્યું છે?
-IIT ગુવાહાટી

10.તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? -એલેસાન્ડ્રા કોરપ

11.તાજેતરમાં DPIIT ના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
-રાજેશ કુમાર સિંહ

12.તાજેતરમાં ભારત અને કયા દેશના કોસ્ટ ગાર્ડ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે?
-ડોરિયા

13.તાજેતરમાં કોને ન્યૂયોર્ક સિટીના રેશિયલ જસ્ટિસ એડવાઇઝરી બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા છે?
-ઉદય તાંબર

14.એસબીઆઈએ તાજેતરમાં તેની ચોથી સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? -મુંબઈ


15.તાજેતરમાં નાટોએ વિશ્વની સૌથી મોટી સાયબર સંરક્ષણ કવાયત "લોક" ક્યાં યોજી?
- એસ્ટોનિયા

16.એશિયાની સૌથી મોટી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન તાજેતરમાં ક્યાં સ્થાપિત કરવામાં આવી છે?
-આસામ

17.તાજેતરમાં બિલબોર્ડના પ્રથમ લેટિન વુમન ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
-શકીરા

18.તાજેતરમાં MMA-1 ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-મહાવીર સિંહ ફોગાટ


#By @Edu_world