Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

Alamat saluran: @bhainskipathshala
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 125.73K
Deskripsi dari saluran

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru 36

2023-10-03 11:15:40
examine this image and share your insightful observations?

ઉકત ફોટો નો અભ્યાસ કરી આપના વિચારો અભિવ્યક્ત કરો.
15.5K views08:15
Buka / Bagaimana
2023-10-03 10:38:06 GPSC DySO Call letter out

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
14.3K views07:38
Buka / Bagaimana
2023-10-03 08:03:17

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતીમાં શરૂ થયેલ નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ છે..

અત્યારે 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં ફ્કત 7999/- માં એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી 31/5/2024 સુધી રહેશે.

સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોઈ શકાશે..


https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે વર્ષો જૂનું એક જ નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
20.8K views05:03
Buka / Bagaimana
2023-10-03 07:32:44
14.1K views04:32
Buka / Bagaimana
2023-10-02 09:04:26
GPSC Class-1/2 વિડિયો કોર્ષ તેમજ Class-3 અને પોલીસ ભરતી માટે સર્વાંગ સંપૂર્ણ લાઈવ અને રેકોર્ડ કોર્ષ પર 60% સુધીની મેગા ડિસ્કાઉન્ટ ટૂંક સમયમાં પૂરી થાય છે..

જૂના વિદ્યાર્થીઓને આ ઓફર સિવાય વધારાનું ડિસ્કાઉન્ટ મળશે જેની પ્રોસેસ માટે આપેલ નંબર પર ફ્કત WhatsApp કરો.

ઓફર પૂરી થાય તે પહેલાં આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્ષ ખરીદ કરી લો..

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

ગણિત અને રીઝનિંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
20.8K views06:04
Buka / Bagaimana
2023-10-01 12:38:22 Accountant and Sub Accountant Class III Recruitment Rules
17.3K viewsedited  09:38
Buka / Bagaimana
2023-10-01 07:49:26
Some news cutting related to AI
Most important topic for essay in any exam
18.3K views04:49
Buka / Bagaimana
2023-10-01 07:31:16 TCM__DISTRICT_ALLOCATION.pdf
17.1K viewsedited  04:31
Buka / Bagaimana
2023-09-30 12:31:58

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતીમાં શરૂ થયેલ નવી બેચના બંને ડેમો લેકચર ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લેવાઈ ગયા છે જે આપેલ લિંક પરથી જોઈ શકાશે.
Demo - 1

https://youtube.com/live/_yru4OKuYj8

Demo - 2
https://youtube.com/live/nsLp8oWbw_k

હવે બુધવારથી ફ્કત એપ્લિકેશન પર રેગ્યુલર લાઈવ લેક્ચર લેવાશે.

આ બેચમાં અત્યારે 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં ફ્કત 7999/- માં એડમિશન ચાલુ છે.. કોર્ષ વેલીડીટી 31/5/2024 સુધી રહેશે..

બેંક પરીક્ષાની તૈયારી માટે વર્ષો જૂનું એક જ નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
13.9K views09:31
Buka / Bagaimana
2023-09-29 17:04:01
નવા કોર્ષ અને નવી પરીક્ષા પદ્ધત્તિને ધ્યાનમાં રાખી VMC-2023 માટે ભૈંસ કી પાઠશાલા દ્વારા તૈયાર કરેલ મોડેલ પેપરનુ લાઈવ સોલ્યુશન ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આજે તા.29/9/2023 રાત્રે 8.00 વાગે કરાવવામાં આવશે..

https://youtube.com/live/KkYIZ8bPYgY

યાદ કરી લાઈવ માં પહોચી જશો.. લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં..

ગણિત અને રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
16.3K views14:04
Buka / Bagaimana