Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

Logo saluran telegram bhainskipathshala — Bhains ki Pathshala
Topik dari saluran:
Cce
Alamat saluran: @bhainskipathshala
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 121.14K
Deskripsi dari saluran

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru

2024-05-01 09:31:01

2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.


સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
26.9K viewsedited  06:31
Buka / Bagaimana
2024-05-01 08:24:36 SPIPA - Detailed Advertisement Entrance Exam for UPSC Training Program 2024
28.0K viewsedited  05:24
Buka / Bagaimana
2024-04-30 18:09:55
Forest Guard FAK update
38.0K views15:09
Buka / Bagaimana
2024-04-30 15:11:36 https://ciet.ncert.gov.in/audio-books#

ઉપરની લીંક પર NCERT પુસ્તકો ઓડિયો બુક તરીકે ધોરણ અને પ્રકરણ પ્રમાણે છે.
તમારી જરૂરત પ્રમાણે તૈયારી કરવામાં તમને યોગ્ય લાગે તો તેની મદદ લઈ શકો છો.
@bhainskipathshala
41.3K views12:11
Buka / Bagaimana
2024-04-30 15:00:18
CCE Update
41.7K views12:00
Buka / Bagaimana
2024-04-29 15:58:36
#CCE
50.8K views12:58
Buka / Bagaimana
2024-04-29 09:40:19 ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી ટેકનિકલ પરીક્ષાઓમાં ૨૨૦ માંથી ૬૦ માર્કસનું ગણિત અને રીઝનીંગ પૂછાય છે. જેનો GR પણ થયેલો છે અને એ જ પ્રમાણે હમણાં સીવીલ એન્જિનિયરીંગની પરીક્ષાઓ પણ લેવામાં આવી.

GPSC માં પણ હવે ટેકનિકલ પરીક્ષાઓમાં ૩૦ માર્કસનું ગણિત અને રીઝનીંગ પુછાશે - એવું તારણ નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)ના અભ્યાસક્રમ પરથી કાઢી શકાય. કુલ ૨૦૦ માર્ક્સના પેપરમાં ૩૦ માર્કસનું વેઇટેજ અવગણી તો ના જ શકાય. ટૂંકમાં GPSC દ્વારા લેવાતી ટેકનિકલ ભરતીઓ કે જેમાં ૧૦૦ માર્કસ નું સામાન્ય અભ્યાસ પૂછાય છે એવી તમામ પરીક્ષામાં ૩૦ માર્કસ નું ગણિત અને રીઝનીંગ પુછાશે એવું તમે માનીને ચાલશો. તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો એટલે જ્યારે ભરતી આવે ત્યારે તમે ગામ કરતા એક ડગલું આગળ જ હોય.

ટેકનિકલ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં જેણે ટેકનિકલ વિષયોની સાથે સાથે ગણિત અને રીઝનીંગની તૈયારી કરી હશે એને જરૂરથી edge મળશે.

ટૂંકમાં ટેકનિકલ પરીક્ષાઓ માટે પણ ગણિત અને રીઝનીંગ તૈયાર કરવું જ જોઈએ અને મેરીટમાં આવવું હોય તો ગણિત અને રીઝનીંગ તો કરવું જ પડશે. અને આખા ગામમાં ગણિત અને રીઝનીંગની તૈયારી કયા સૌથી સારી થાય છે તે તો તમને ખબર જ છે !!

મિત્ર મંડળમાં કોઈ ટેકનિકલ ભરતીની તૈયારી કરતા હોય તો ખાસ એમને આ મેસેજ પહોંચાડશો.
@bhainskipathshala
22.5K views06:40
Buka / Bagaimana
2024-04-29 09:18:47 Exam Syllabus (Prelim) of Advt No. 48/2023-24, Deputy Executive Engineer (Mechanical), Class-2 (GWRDC)
24.6K viewsedited  06:18
Buka / Bagaimana
2024-04-28 15:07:12 પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ખાસ :

પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. ની તૈયારી કરવા માટે શું ગાંધીનગર આવી મોંઘા ઓફલાઈન ક્લાસ કરવા જરૂરી છે?
બીજા વિષય માટે તમે જે પણ વિચારતા હોય પણ ગણિત અને રીઝનીંગ માટે તો હું ચોક્કસ પણે કહી શકું છું કે આવા ખર્ચા કરવાની જરૂર નથી. ૫૦-૬૦ હજાર ફી ખર્ચીને ઓફલાઈન ક્લાસમાં ટોળા બનીને ૧૫૦-૨૦૦ વિદ્યાર્થી વચ્ચે શું તૈયારી થશે? પ્રશ્નો પૂછવામાં તમને શરમ આવે છે અને બીક લાગે છે. આવડા ખર્ચા કરીને પણ તમે સરખું શિક્ષણ નથી મેળવી શકતા તો ખર્ચા શા માટે કરવા?

આવી ટોળાશાહીમાં ભણવા કરતા સસ્તા અને ઘેરબેઠાં જોઈ શકાય એવા ઑનલાઇન કોર્સ શું ખોટા? ઓફલાઈનની ફી ના ૫-૭% માં તમને ઓફ લાઈન કરતા પણ સારો કોર્સ આપવાની ગેરંટી અમે આપીએ છીએ. આટલી ઓછી ફીમાં ગુજરાતના સૌથી અનુભવી અને વિષય નિષ્ણાંત પાસેથી સિલેબસનો ૩૩% હિસ્સો ભણવા મળશે.

વિશ્વાસ ના આવતો હોય તો જેણે ભેંસ કી પાઠશાળાનો સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો હોય એમને પૂછજો કે ભણવામાં કાઈ તકલીફ પડે છે ખરી? અને જો એમના પર પણ ભરોસો ના હોય તો નીચેની લિંક પર ક્લિક કરી Bhains ki Pathshala application ડાઉનલોડ કરી તેમાં ડેમો કોર્સ જોઈ લો. સારું લાગે તો જ કોર્સ લેશો.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
39.3K views12:07
Buka / Bagaimana
2024-04-28 05:16:44
#GI tag
45.2K views02:16
Buka / Bagaimana