Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

Alamat saluran: @bhainskipathshala
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 122.55K
Deskripsi dari saluran

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru 8

2024-04-09 07:56:23 SSC CHSL Notification

Total 3712 vacancies

લાયકાત - ૧૨ પાસ
54.3K viewsedited  04:56
Buka / Bagaimana
2024-04-08 23:04:35 એપ્લિકેશનમાં આવેલી તકનીકી ક્ષતિઓ દૂર થઈ ગઈ છે.. એપ્લિકેશન હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે..

એપ્લિકેશન ખોલતા પહેલા એક વખત એપ્લિકેશનની Cache clear કરી મોબાઈલને રીસ્ટાર્ટ કરી લેશો..

ધીરજ અને સહકાર બદલ આભાર..
54.8K views20:04
Buka / Bagaimana
2024-04-08 10:54:01 CCE ની તૈયારી માટે ખાસ.

છેલ્લા ત્રણ મહિનામાં ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલ ટેકનિકલ પરીક્ષાઓમાં પુછાયેલ ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નોના સોલ્યુશનની લીંક નીચે આપેલ છે.

આ સોલ્યુશન શા માટે જોવા જોઈએ? કારણકે CCE અને આ પરીક્ષાઓનો સિલેબસ એક સરખો જ છે અને દરેક પરીક્ષાઓમાં ૬૦ માર્કસનું ગણિત અને રિઝનીંગ પૂછાયેલ છે. અને સિલેબસ સરખો જ છે એટલે દરેક ટોપિકનું રિવિઝન પણ થઈ જશે.

અને જો આ સોલ્યુશન પહેલા જોઈ લીધા છે તો પણ ફરીથી વારંવાર જોશો. તમે જેટલી વાર જોશો એટલી વાર કંઇક ને કંઈક નવું શીખવા મળશે જ એની ગેરંટી છે.


Additional Assistant Engineer (Exam Date - 17/12/2023)
https://www.youtube.com/live/jGIRC58piZE?si=lrufZGwf-WSXgmBL

Surveyor (Exam Date - 10/03/2024)
https://www.youtube.com/live/W2eFupygHmw?si=HyG4iEOhFzeQVL5G

Work Assistant (Exam Date - 10/03/2024)
https://www.youtube.com/live/C7sHi6ylYME?si=GIM2EVai5ts--Diz

Planning assistant (Exam Date - 30/03/2024)
https://www.youtube.com/live/0jlWuqVyQVo?si=OH9wn0bcuYN-_BYi

બીજું, તમે ગમે તે ભરતીની તૈયારી કરતા હોય, ગણિત એ ગણિત છે. ક્યારેક શીખેલું હશે તો કામ તો લાગશે જ.
38.1K views07:54
Buka / Bagaimana
2024-04-07 09:31:23 શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને રીઝનિંગમાં તકલીફ પડે છે? જેણે જેણે કોર્ષ લીધો છે તેમને તો રીઝનીંગ સડસડાટ આવડે છે.

જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને રીઝનિંગ પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા...


નંબર સિરીઝ - 3 વિડિયો લેક્ચર

Lecture - 1.

Lecture -2.

Lecture - 3.

અન્ય વિડિયો લેક્ચર :

લોહીના સંબંધો (Blood Relation)

બેઠક વ્યવસ્થા - પઝલ

રેન્કિંગ અને એરેંજમેન્ટ

અસમાનતા (Inequality)

Syllogism (સિલોગ્સ)

આ બધા વિડિયો એકવાર જોઈ લેજો.. બધું સમજાઈ જશે. આ એક લાડવો નથી.. ફૂલ ભાણું છે. ધરાઈને લાભ લેશો.

CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. તમામ પરીક્ષા માટે રિઝનીગના આ ટોપિકના માર્કસ રોકડા થઈ જશે.
@bhainskipathshala
48.6K views06:31
Buka / Bagaimana
2024-04-06 14:53:07
અત્યારે લેવાઈ રહેલ CCE પરીક્ષાના ના યાદશક્તિ આધારિત અમુક પ્રશ્નો જ જાણવા મળે છે પરંતુ તાજેતરમાં GSSSB દ્રારા લવાયેલ PLANNING ASSISTANT ની પરીક્ષામાં 60 માર્કનું ગણીત રીઝનીંગ સમાન કોર્સ સાથેનું હતું. પ્રશ્નો પણ મોટાભાગે તેવા જ છે.

તો આ આખેઆખા પેપરનું લાઈવ સોલ્યુશન અત્યારે 5.45 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ ...CCE માં ચોક્કસ ફાયદો થશે.

લીંક :
https://youtube.com/live/0jlWuqVyQVo

બકુલ પટેલ
@bhainskipathshala
31.1K views11:53
Buka / Bagaimana
2024-04-06 07:50:59 CCE ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો બાકી હોય તો સત્વરે ડાઉનલોડ કરી લેજો.
37.8K views04:50
Buka / Bagaimana
2024-04-05 12:25:28 સિલોગ્સ કોણે સળગાવ્યું....ઈનઈકવાલિટી ની લીટી કોણે ટુંકી કરી દીધી...આ બે પ્રશ્નો મેન્સ માં ઇતિહાસ માં પૂછશે...
48.2K views09:25
Buka / Bagaimana
2024-04-05 11:32:35 Syllogs અને Inequality ના વિડીઓ તમે પણ ગામમાં ધરાઈને શેર કરજો...તમે પણ કોઈના પર ઉપકાર કર્યો ગણાશે... એ તમને આખી જિંદગી દુઆ દેશે...

https://www.youtube.com/live/94vMo2Kxm6I?si=asPmYxMcRYvfbvOF

https://www.youtube.com/live/W_uN0XhXJXA?si=yl6gshz4evVSNcJi

બકુલ પટેલ ભેંસ કી પાઠશાલા
49.5K views08:32
Buka / Bagaimana
2024-04-05 11:29:31 ...બાકી Syllogs આખા ગામ માં સૌથી સરળ રીતે સમજાવી દીધું છે. Syllogs અને Inequality ના વીડિયો એ વિદ્યાર્થી જગત પર કરેલો એક મોટો ઉપકાર ગણાશે... હાહાહા...શું હાલી નીકળ્યો છે...
48.3K views08:29
Buka / Bagaimana
2024-04-05 11:23:32 કથન જ તારણ કે નિષ્કર્ષ હોય તો તે સાચું કે ખોટું..?

ફિલોસોફી ના પુસ્તકો મુજબ તારણ એને કેવાય કે આપેલી માહિતીનું અર્થઘટન કરીને મળતો નિષ્કર્ષ... બેઠેબેઠ વસ્તુ અર્થઘટન ના કેવાય...એટલે મારા મત મુજબ એને ખોટું ગણવું.

આ બાબતમાં ઘણા મતમતાંતર છે..સામાન્ય રીતે પેપર સેટર આવી બાબતોથી દૂર રહે છે એટલે આવા પ્રશ્નો પૂછવાના ચાન્સ ઓછા ગણાય..
છતાં નવરા હોવ અને ટાઇમપાસ કરવા હોય તો બજારમાં ઘણા મળશે.. આપણે આ બાબતમાં ચર્ચા કરવાની હવે થતી નથી.

પરીક્ષામાં આવું પૂછાય તો પેપર સેટર એને સાચું કે ખોટું જે ગણે એમાં કોઈની વાંધા અરજી નઈ ચાલે...કેમ કે આ લોજીકલ રીઝનિંગ છે...
48.3K viewsedited  08:23
Buka / Bagaimana