Get Mystery Box with random crypto!

Current Affairs by Rawat Kishan 😊👍

Logo saluran telegram cabyrk — Current Affairs by Rawat Kishan 😊👍 C
Topik dari saluran:
Election
Ayodhyarammandir
Logo saluran telegram cabyrk — Current Affairs by Rawat Kishan 😊👍
Topik dari saluran:
Election
Ayodhyarammandir
Alamat saluran: @cabyrk
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 8.13K
Deskripsi dari saluran

🔷️🔶️ Quality Education for Competitive Exam
⭕ Admin contact :- @Rawatkishan
Mo: 9173095219

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


Pesan-pesan terbaru 4

2023-05-15 08:08:56
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૧૬૬ તથા ફિમેલ હેલ્થ વર્કર ની ૫૫ જગ્યાઓ પર ભરતી જાહેર
1.4K viewsRawat Kishan, 05:08
Buka / Bagaimana
2023-05-08 20:02:53 Preposition

In vs At

In: મોટા સ્થળો ના નામ ની પહેલા વપરાય
At: નાના સ્થળો ના નામની પહેલા વપરાય

- Example
my brother lives AT badgam
we live IN india

i live AT iscon society
we live IN ahemdabad city


In: સ્થાયી કાર્ય દર્શાવવા
At: અસ્થાયી કાર્ય દર્શાવવા

- Example
his brother is IN the army
he is AT work


In: અંદર કે માં ના અર્થ માં
At: પર ના અર્થ મા

- Example
IN the world( દુનિયા માં )
IN the morning

AT home( ઘર પર)
AT the station
2.8K viewsMittal vadhel, 17:02
Buka / Bagaimana
2023-05-08 16:06:57 #CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM - https://t.me/Edu_World

#DATE -05/05/2023



1.તાજેતરમાં 'કોલ ખનિજ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
-04 મે

2.USCIRF રિપોર્ટ દ્વારા તાજેતરમાં કયા દેશને વિશેષ ચિંતાનો દેશ જાહેર કરવામાં આવ્યો છે?
-ભારત

3.તાજેતરમાં ODF પ્લસ રેન્કિંગમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે?
-વાયનાડ

4.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન, રોજગાર યોજના શરૂ કરી છે?
-ઉત્તરાખંડ

5.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે લઘુમતી બાબતોના નવા નિર્દેશાલયની રચના કરી છે? -નાગાલેન્ડ

6.કયા દેશના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા દોડવીર ટોરી બોબીનું તાજેતરમાં નિધન થયું છે?
-અમેરિકાના

7.યુ.એસ.માં ભારતીય SMB ને સમર્થન આપવા માટે તાજેતરમાં નવી બે પહેલ કોણે શરૂ કરી છે?
-માઇક્રોસોફ્ટ

8.તાજેતરમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વેમાં કયા રાજ્યને અભિનવ' રાજ્યને સ્થાન મળ્યું છે?
-કર્ણાટક

9.તાજેતરમાં, 25 એપ્રિલ, 2023 (12:17 PM) ના રોજ ઝીરો શેડો ડે ક્યાં અનુભવાયો છે?
-બેંગલોર

10.તાજેતરમાં કયા દેશની ફાસ્ટ બોલર શબનમ ઈસ્માઈલ એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે?
-દક્ષિણ આફ્રિકા
11.તાજેતરમાં ભારત અને કયા દેશે વિદેશ કાર્યાલય પરામર્શના 12મા રાઉન્ડનું આયોજન કર્યું છે?
-ઇજિપ્ત

12.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ "ડિપાર્ટમેન્ટ ટેક પાર્ક"નો શિલાન્યાસ કર્યો હતો?
-આંધ્ર પ્રદેશ

13.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તાડી બનાવવાર માટે વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે?
-તેલંગાણા

14.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા દેશ માટે વિશેષ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો?
-માલદીવ

15.તાજેતરમાં વિશ્વ બેંકના પ્રમુખ તરીકે ભારતીય મૂળની કઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે?
-અજય બંગા

16.તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પ્રેસ ફ્રીડમ એવોર્ડ કોને મળ્યો છે? પ્રદાન કરવામાં આવશે
-નીલોફર હેઈદી & નરગીસ મોહમદી & સલાલેહ મોહમદી

17.તાજેતરમાં કઈ સંસ્થા 'બિઝનેસ રેડી પ્રોજેક્ટ' રિલીઝ કરશે?
-વિશ્વ બેંક

18.તાજેતરમાં 'બ્રિજિંગ ધ જેન્ડર ડિજીટલ ડિવાઈડ' નામનો અહેવાલ બહાર પાડ્યો છે" -UNICEF

19.તાજેતરમાં વાયુસેનાના નવા નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- આશુતોષ દિક્ષિત

#By @Edu_world
2.5K views+ pandya+, 13:06
Buka / Bagaimana
2023-05-07 20:06:23
1.8K views., 17:06
Buka / Bagaimana
2023-05-07 15:49:33 દેશના ટોપ-૫૦ વ્યસ્ત એરપોર્ટ મા રાજકોટ ને ૪૬ મુ સ્થાન
1.7K views+ pandya+, 12:49
Buka / Bagaimana
2023-05-07 14:41:49 #CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -https://t.me/Edu_World

#DATE -04/05/2023

1.તાજેતરમાં 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
-03 મે

2.તાજેતરમાં બિહાર પછી કયા રાજ્યમાં પછાત વર્ગ સર્વેક્ષણ શરૂ થયું છે?
-ઓડિશા

3.તાજેતરમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટની 30મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે?
-દુબઈ

4.તાજેતરમાં ભારત અને કયા દેશમાં ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહકાર કરાર મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા?
-ઇઝરાયેલ

5.મનોબાલાનું તાજેતરમાં ઇઝરાયેલમાં અવસાન થયું છે તેઓ કોણ હતા?
-અભિનેતા

6.તાજેતરમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ ખિતાબ મેળવનારી 11મી મહિલા કોણ બની છે?
-વેંતિકા અગ્રવાલ

7.તાજેતરમાં હાઇએસ્ટ પેઇડ 2029 માં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ્સની યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે?
- કિસ્ટિયાનો રોનાલ્ડો

8.કયા દેશની ત્રણ મહિલા પત્રકારોને તાજેતરમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેમણે યુએનનો ટોચનો એવોર્ડ જીત્યો?
-ઇરાનના

9.તાજેતરનું પુસ્તક મેડ ઇન ઇન્ડિયા: 75 વર્ષ બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ નુ વિમોચન કરવામાં આવ્યું?
-અમિતાભ કાત

10.તાજેતરમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન બીચ ટાઇટલ કોણે જીત્યું છે?
-લુકા બ્રેસેલ

11.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ'માં કોણ ટોચ પર છે ?
-નોવૅ

12.તાજેતરમાં ACC મેસ પ્રીમિયર કપ' કોણે જીત્યો છે?
-નેપાળ

13.તાજેતરમાં કવાન્ટાસ એરવેઝ લિમિટેડના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- વેનેસા હડસન

14.કઈ પેમેન્ટ બેંકે તાજેતરમાં NPCI સાથે સહયોગ કર્યો છે?
-એરટેલ પેમેન્ટ બેંક

15.તાજેતરમાં કયા ભારતીયને 'મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' સન્માન મળ્યું છે?
-ડૉ. એમ.એન.નંદકુમાર

16.એનટીપીસી અને એનપીસીઆઈએલ એ સંયુક્ત રીતે પરમાણુ પાવર પ્લાન્ટ વિકસાવવા માટે તાજેતરમાં ક્યાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
-મધ્ય પ્રદેશ અને રાજસ્થાન

17.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ શું છે?
-161

18.તાજેતરમાં ભારતની પ્રથમ પાણીની અંદર સી ટનલ કયા રાજ્યમાં બનાવવામાં આવશે?
-મહારાષ્ટ્ર

19.તાજેતરમાં જ નીતિ આયોગે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર કેટલો હશે તેનો અંદાજ કાઢ્યો છે? 6.5%

#By @Edu_world
1.9K views+ pandya+, 11:41
Buka / Bagaimana
2023-05-07 13:17:36 આજ રોજ 07/05/2023 લેવાયેલ તલાટી કમ મંત્રીનું પ્રશ્નપત્ર

@CAbyRK
1.5K viewsRawat Kishan, edited  10:17
Buka / Bagaimana
2023-05-06 13:07:35 #CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM- https://t.me/Edu_World

#DATE - 03/05/2023

1.તાજેતરમાં 'ફૂડ કોન્ક્લેવ' 2023નું ક્યાં આયોજન કરવામાં આવ્યું છે?
-હૈદરાબાદ

2.તાજેતરમાં 'અઝરબૈજાન ગ્રાન્ડ પ્રિકસ 2023' કોણે જીત્યું છે?
-સેર્ગીયો પેરેઝ

3.તાજેતરમાં "વિશ્વ ટુના દિવસ" ક્યારે ઉજવવામાં આવ્યો?
-2 મે

4.તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ મેલાનિસ્ટિક ડેડ ડેમ મળી આવ્યો છે?
- ઓડિશા

5.તાજેતરમાં 17મા 'કમાન્ડર ઇન ચીફ' તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
-સાજુ બાલકૃષ્ણન

6.રણજીત ગુપ્તાનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
-ઇતિહાસ કાર

7.તાજેતરમાં લંડનમાં કોણ બાફ્ટા ફેલોશિપ મેળવવા જઈ રહ્યું છે?
-મીરા સ્યાલ

8.તાજેતરમાં, કોરિયન સ્કિન કેર બ્રાન્ડ લેનેગે ભારત માટે પ્રથમ બ્રાન્ડ ફેસ તરીકે કોને સાઈન કર્યા છે?
-અથિયા શેટ્ટી

9.તાજેતરમાં કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-MT.S શિવગ્નમ

10.તાજેતરમાં લેઈપઝિગ બુક પ્રાઈઝ 2023 કોણે જીત્યું છે?
-મારિયા સ્ટેપનોવા

11.તાજેતરમાં 'ઇન્ટરનેશનલ એપેરલ એન્ડ ટેક્સટાઇલ ફેર' ક્યાં શરૂ થયો છે?
-દુબઈ


12.તાજેતરમાં કિંગ ચાર્લ્સ દ્વારા કોને માનદ MBE એનાયત કરવામાં આવ્યો છે?
-DR-MN નંદકુમાર

14.તાજેતરમાં, 58 વર્ષ પછી એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાત્વિક અને ચિરાગની જોડીએ કયો મેડલ જીત્યો?
-સુવર્ણ ચંદ્રક

15.તાજેતરમાં જ મહાત્મા ગાંધીના પૌત્રનું અવસાન થયું છે તેમનુ નામ જણાવો?
- અરુણ ગાંધી

16.તાજેતરમાં ASEAN ભારત મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME- 2023) કયા દેશમાં યોજાય છે?
-સિંગાપુર

17.તાજેતરમાં 'પરૌના'ના નવા પ્રમુખ કોણ બન્યા છે?
-સેન્ટિયાગો શાર્પન

18.તાજેતરમાં કયા રાજ્યના 'સ્વચ્છ વિરાસત અભિયાન'ને ચૂડકો એવોર્ડ 2022-23 એનાયત કરવામાં આવ્યો છે?
-ઉત્તર પ્રદેશ

#By @Edu_world
1.7K views+ pandya+, 10:07
Buka / Bagaimana
2023-05-05 18:41:54 #CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -https://t.me/Edu_World

#DATE - 02/05/2023


1.'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
-1 મે

2.તાજેતરમાં સાયન્સ 20ની બેઠક ક્યાં યોજાઈ છે?
-લક્ષદ્વીપ

3.તાજેતરમાં 'સેન્ટિયાગો પેના' કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?
-પરા્ગવે

4.ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ (અંજી ખાડ) તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો છે?
-જમ્મુ અને કાશ્મીર

5.તાજેતરમાં માં 'એટોમિક એનર્જી કમિશન'ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
-એ કે મોહતી

6.તાજેતરમાં યુરોપમાં રિફાઇન્ડ ઇંધણનો સૌથી મોટો સપ્લાયર કયો દેશ બન્યો?
-ભારત

7.તાજેતરમાં RBI અનુસાર કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઇંગમાં ટોચ પર છે? -તમિલનાડુ

7.તાજેતરમાં 'ડીંગ લિરેન' કયા દેશનો પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે?
-ચીન

8.તાજેતરમાં 'મહારાષ્ટ્ર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે

9.તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના MD અને CEO કોણ બન્યા છે?
- રજનીશ કર્ણાટક

10.તાજેતરમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્ત' પુસ્તક કોણે બહાર પાડ્યું છે?
-નરેન્દ્ર મોદી

11.તાજેતરમાં ઈન્ફોસીસને પાછળ છોડીને ભારતની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની છે? -આઇટીસી

12.તાજેતરમાં BOB ના નવા MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- દેવદત્ત ચંદ

13.તાજેતરમાં ગીગા ચેટ કોણે લોન્ચ કરી છે?
-રશિયા

14.તાજેતરમાં ગંગા પુષ્કરાલુ કુંભનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-વારાણસી

15.AI અને ChatGPT ના ગોડફાધરના નામથી કોને ઓળખવામાં છે?
-જ્યોફ્રી હિન્ટન

16.તાજેતરમાં કયા દેશને ભારતે ઝડપી પેટ્રોલિંગ જહાજ આપ્યું છે ?
-માલદીવ

17.તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે (૬૩ મો)


#By @Edu_world
1.6K views+ pandya+, 15:41
Buka / Bagaimana
2023-05-05 06:36:51
1.5K views+ pandya+, 03:36
Buka / Bagaimana