Get Mystery Box with random crypto!

Current Affairs by Rawat Kishan 😊👍

Logo saluran telegram cabyrk — Current Affairs by Rawat Kishan 😊👍 C
Topik dari saluran:
Election
Ayodhyarammandir
Logo saluran telegram cabyrk — Current Affairs by Rawat Kishan 😊👍
Topik dari saluran:
Election
Ayodhyarammandir
Alamat saluran: @cabyrk
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 8.13K
Deskripsi dari saluran

🔷️🔶️ Quality Education for Competitive Exam
⭕ Admin contact :- @Rawatkishan
Mo: 9173095219

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


Pesan-pesan terbaru

2024-03-19 11:08:53 ISHO: Gen M category માં જો તમારે DV આવ્યું હોય તો Please તમારાં marks માર્કસ send કરો (@mr_mechtest) પર જેથી Interview માટે કેટલું મેરીટ રહી શકે તેનું અનુમાન લગાવી શકાય.

આ મેસેજને Share કરો જેથી fast Data મળી શકે નઈ તો રાહ જોવી પડશે interview List આવે ત્યાં સુધી.

અત્યારે જે DV નું લિસ્ટ છે તેમાંથી Gen M, Ews M, SEBC M આ દરેક Category માંથી min 12-14 લોકો Category wise નીકળી જશે interview નું લિસ્ટ આવશે એમાં.

@mechtest1
4.4K views., 08:08
Buka / Bagaimana
2024-03-13 15:44:29 GSSSB ૨૨૨/ર૦૨૩૨૪ -મશીન ઓવરશીયરની પરીક્ષા આપી હોય તો PAK @Mr_goku_17 I'D પર મોકલી આપવા વિનંતી.આપનો ડેટા હાઈડ રાખવામાં આવશે.
5.3K viewsKuℓdi℘ Parmar, 12:44
Buka / Bagaimana
2024-02-28 05:36:35 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે શું?
કોની યાદ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે?
28 ફેબ્રઆરી ના દિવસે શા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે.
ચાલો જાણીએ અપેક્ષા સંગ .....





તમામ બાળકો ને..શેર કરજો
અપેક્ષા જ્ઞાન કી
3.4K viewsGohel Jitendra, 02:36
Buka / Bagaimana
2024-02-25 05:50:15 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે શું?
કોની યાદ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે?
28 ફેબ્રઆરી ના દિવસે શા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે.
ચાલો જાણીએ અપેક્ષા સંગ .....





તમામ બાળકો ને..શેર કરજો
અપેક્ષા જ્ઞાન કી
3.6K viewsGohel Jitendra, 02:50
Buka / Bagaimana
2024-01-18 14:27:40 ભૂમિતિ..એક દમ સરળ રીતે..

કોટી કોણ ની સમજ...
એક ખૂણા નું માપ 50⁰ હોય તો તેના કોટિકોણ નું માપ શું મળે?





જય દ્વારકાધીશ
5.6K viewsGohel Jitendra, 11:27
Buka / Bagaimana
2024-01-17 06:09:14 ભૂમિતિ...આટલું સહેલું...

ખૂણા એટલે શું?
ચાલો બાળકો.. લઘુકોણ , કાટ કોણ અને ગુરુકોણ ની સરળ રીતે સમજીએ..





જય દ્વારકાધીશ
4.3K viewsGohel Jitendra, 03:09
Buka / Bagaimana
2024-01-16 17:54:07
3.9K views+ pandya+, 14:54
Buka / Bagaimana
2024-01-08 08:43:18 બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી

આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi

આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
4.6K views+ pandya+, 05:43
Buka / Bagaimana
2024-01-04 19:05:24
@GUJ_NEWS
5.1K views+ pandya+, 16:05
Buka / Bagaimana
2024-01-04 19:05:24 યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત

9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે

@GUJ_NEWS
3.5K views+ pandya+, 16:05
Buka / Bagaimana