Get Mystery Box with random crypto!

Sardardham Civil Service Centre

Logo saluran telegram sardardham_csc — Sardardham Civil Service Centre S
Logo saluran telegram sardardham_csc — Sardardham Civil Service Centre
Alamat saluran: @sardardham_csc
Kategori: Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 11.59K
Deskripsi dari saluran

Sardardham, Near Royal Heights, Vaishnodevi Circle, S.P.Ring Road, Ahmedabad, Gujarat 382421
Website : www.sardardham.org

Ratings & Reviews

1.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


Pesan-pesan terbaru 3

2023-05-24 10:55:33 UPSC CIVIL SERVICES EXAMINATION - 2024
ENTRANCE EXAMINATION (MAIN) RESULT
2.4K viewsedited  07:55
Buka / Bagaimana
2023-05-23 17:25:39
3.2K views14:25
Buka / Bagaimana
2023-05-23 15:23:21 Schedule of 24, May 2023
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 1:- ACF Mains Batch Gujarati Mock Test (11)

Time:- 10:00 am to 01:00 pm

Venue:- Class 1
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 2:- ACF Mains Batch English Mock Test (12)

Time:- 03:00 pm to 06:00 pm

Venue:- Class 1
3.3K views12:23
Buka / Bagaimana
2023-05-23 15:16:54 https://forms.gle/Rg2m38FjNQAyFpMn6

જય સરદાર સાથે જણાવવાનું કે સરદારધામ ખાતે પ્રવેશ ધરાવતા UPSC રેગ્યુલર બેચ અને UPSC (T) બેચ માં પ્રવેશ મેળવેલ તમામ વિધાર્થીઓએ આ ફોર્મ ભરવું ફરજીયાત રહેશે જેથી સેન્ટર પર જવા-આવવા માટે બસ નું યોગ્ય આયોજન કરી શકાય.
3.3K views12:16
Buka / Bagaimana
2023-05-23 14:56:27
3.2K views11:56
Buka / Bagaimana
2023-05-23 12:15:40
3.9K viewsedited  09:15
Buka / Bagaimana
2023-05-22 13:43:08 વિદેશમાં બેઠા-બેઠા ગુજરાત યુનિવર્સિટીમાં ભણો: પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી જે ઓનલાઇન કોર્ષ ભણાવશે, 1 જૂન પહેલા એડમિશન પ્રક્રિયા શરુ
https://divya-b.in/IoTKezak0zb
5.1K views10:43
Buka / Bagaimana
2023-05-22 10:47:10 નમસ્કાર જય સરદાર
જે વિધાર્થીઓ સ્કીલ ડેવલોપમેન્ટ ના કોર્સ માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓ એ આ સાથે સામેલ ગાઇડલાઈન મૂજબ કૌશલ્ય યુનિવર્સિટી ની વેબ સાઈટ પર એડમિશન માં જઈ ને ફોર્મ ભરી દેવાનું રહેશે.

એડમિશન માટે નીચે લીંક પર ફ્રોમ ભરવું કૌશલ્ય યુનિવર્સિટી
https://kaushalyaskilluniversity.ac.in/

નોધ:-
1.Python Certificate
2.Sales & Marketing
3.GST(Good and Service Tax)
4.Tax Practice
5.Cloud Foundation
6.Cloud Foundation Sem 1&2
7.Data center Technician
8. Machine Learning Foundation
9. Engineering operations and Technician Study
10.Cloud Security Foundation

ઉપર આપેલ કોર્ષ માં એડમિશન ફોર્મ ભરનાર વિધાર્થીઓ એ માટે MBKY Course માંથી ફ્રોમ ભરવાનું રહેશે. આથી આપ ફ્રી કોર્સ નો લાભ લઇ શકશો.
5.3K views07:47
Buka / Bagaimana
2023-05-22 10:46:43 નમસ્કાર ,જય સરદાર
જે વિદ્યાર્થી ભાઈ- બહેનો ને યુનિવર્સીટી ની સાઈટ પર સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરના ફ્રોમ ભરવામાં તકલીફ પડતી હોય તેમજ કોર્સ ની માહિતી મેળવવા માટે સરદારધામ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર કાર્યાલય નો બપોર 3.00 થી 6.00 માં સંપર્ક કરવો.
કાર્યાલય :-
6 માળે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર
એડમિશન માટે નીચે લીંક પર ફ્રોમ ભરવું કૌશલ્ય યુનિવર્સિટી
https://kaushalyaskilluniversity.ac.in/
3.3K views07:46
Buka / Bagaimana
2023-05-20 09:35:36
4.4K viewsedited  06:35
Buka / Bagaimana