Alamat saluran:
Kategori:
Tidak terkategori
Bahasa: Bahasa Indonesia
Pelanggan:
11.59K
Deskripsi dari saluran
Sardardham, Near Royal Heights, Vaishnodevi Circle, S.P.Ring Road, Ahmedabad, Gujarat 382421
Website : www.sardardham.org
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
0
3 stars
0
2 stars
1
1 stars
1
Pesan-pesan terbaru 2
2023-06-30 12:02:46
નમસ્કાર , જય સરદાર સાથે જણાવવાનું કે તા. 02/07/2023ને રવિવાર ના રોજ યોજાનાર High court Assistant/Cashier ની પ્રાથમિક પરીક્ષા માટે જે વિધાર્થીઓને અમદાવાદ સેન્ટર હોય તેમજ સરદારધામ ખાતે રહેવા-જમવાની સુવિધા મેળવવા ઇચ્છુક હોય તેવા વિધાર્થીઓને Temporary (અર્થાત પ્રાથમિક પરીક્ષાના દિવસ સુધી) સરદારધામ ખાતે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
વધુમાં જણાવવાનું કે ઉપરોક્ત બેચમાં જે વિધાર્થીને એડમિશન લેવાનું હોય, તેમણે આવતીકાલે તા. 01/07/2023ને શનિવારે સાંજે 05:00 વાગ્યા સુધીમાં એડમિશન લઈ લેવાનું રહેશે તેમજ Batch Apply કરતી વખતે જે ડૉક્યુમેન્ટ અપલોડ કરેલ હોય (એટલે કે કોલ લેટર) તેની પ્રિન્ટ લઈને આવવાની રહેશે.
3.8K views09:02
2023-06-30 11:10:05
3.7K views08:10
2023-06-30 11:09:59
3.7K views08:09
2023-06-29 15:55:20
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
-: Schedule of 30, June 2023:-
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 1:- GPSC Prelims Batch (2023-24) «» Mathematics class(4) by Kailash Khinchi
TIME :- 01:30 PM
Venue : Physical Class-૩
Link:- https://youtube.com/live/TEC0Ry0DUwk?feature=share
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
4.1K views12:55
2023-06-29 10:38:31
મુખ્ય પરીક્ષા ક્લાસરૂમ - 2 ફ્લોર-5 પર લેવાશે.
4.0K viewsedited 07:38
2023-06-28 15:22:07
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
-: Schedule of 29, June 2023:-
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 1:- GPSC Prelims Batch (2023-24) «» Mathematics class(3) by Kailash Khinchi
TIME :- 01:30 PM
Venue : Physical Class-૩
Link:- https://youtube.com/live/WDdTU3Z-Bco?feature=share
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
4.2K viewsedited 12:22
2023-06-28 14:12:33
https://t.me/+9KzdhaD6gzViZGM1
For all GPSC Prelims -2023-24 Enrolled Students,
Kindly Join this Channel for Latest Update and Reading Materials
Thank You
4.0K views11:12
2023-06-28 12:59:01
જે વિધાર્થીઓએ જીપીએસસી પ્રિલિમ્સ બેચ-2023-24માં એડમિશન લીધું છે તેમજ હજી સુધી બૂક નો સેટ મેળવેલ નથી તેમણે આજે 05:00 થી 6:00 ના સમયગાળા દરમિયાન બુક નો સેટ માળ -૫ ક્લાસરૂમ 1 માંથી મેળવી લેવાનો રહશે.
4.0K views09:59
2023-06-28 12:35:32
4.0K views09:35
2023-05-24 13:14:30
2.0K views10:14