Get Mystery Box with random crypto!

10 પાસ તમામ મિત્રો ને જાણ કરો. ગુજરાત હાઈકોર્ટમા પટાવાળાની 149 | GyanMahiti.Com - જ્ઞાનમાહિતી

10 પાસ તમામ મિત્રો ને જાણ કરો.
ગુજરાત હાઈકોર્ટમા પટાવાળાની 1499 જગ્યાઓ પર ભરતી આવેલી છે. ફીકસ પગાર નથી સીધી ફુલ પે મા ભરતી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-5-2023 છે. ફોર્મ ભરવાની અને અન્ય માહિતી https://bit.ly/3B347U7 લીંક પર આપેલી છે.