Get Mystery Box with random crypto!

નમસ્કાર જય સરદાર આથી જણાવવાનું કે જે વિધાર્થીઓએ તા. 22-6-2024 | Sardardham Civil Service Centre

નમસ્કાર
જય સરદાર
આથી જણાવવાનું કે જે વિધાર્થીઓએ તા. 22-6-2024 ને શનિવાર તેમજ આજરોજ એટ્લે કે સોમવારે એડમિશન લીધેલ હોય તેવા દરેક વિધાર્થીઓએ પોતાનું આઈ-કાર્ડ બુધવારે 4:00 થી 6:00 માં સર્વર રૂમ (માળ-4) પરથી મેળવી લેવાનું રહેશે.