Get Mystery Box with random crypto!

ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો તથા યુવતીઓ માટે રોજગારી માટે ઉ | સરકારી માહિતી Sarkari Mahiti By Sip

ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો તથા યુવતીઓ માટે રોજગારી માટે ઉત્તમ તક છે. અનુબંધ પોર્ટલ ઉપર નામ નોંધણી કરો અને તમને મનગમતી જગ્યા માટે અરજી કરો. આ પોર્ટલ ઉપર નોધણી કરવાથી તમને ખાનગી, સંસ્થાઓ માં ભરતી માટેની ખાલી જગ્યાની માહિતી તમે જોઈ શકો છો તથા અરજી પણ કરી શકો છો.

*નોંધ* :- નોંધણી કરવા માટે મોબાઇલ નંબર અને આધાર કાર્ડ ફરજિયાત છે તથા તમારી લાયકાત પણ એડ કરવાની છે.અરજી કરવા માટે અહી ક્લિક કરો
*https://maruojas.in/anubandham-gujarat-gov-in-registration/

*ખાસ નોંધ* :- આ માહિતી બીજા ગ્રુપમાં મોકલો જેથી નોકરી કરવા માંગતા હોઈ તેને ઉપયોગી બની શકશે તેમજ આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થશે.