#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #TELEGRAM -https://t.me/Edu_World #DATE - 20/04/2023 1.તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? -19 એપ્રિલ 2.તાજેતરમાં કુબુમ અંગૂરને GI ટેગ ક્યાં રાજયમાં મળ્યું છે? -તમિલનાડુ 3.તાજેતરમાં કયું વિશ્વનું સૌથી ધનિક શહેર બન્યું છે? -New Yourk 4.તાજેતરમાં જ્યોર્જ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? -હરમનપ્રીત કૌર 5.તાજેતરમાં જ જર્મનીનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યું છે? -એન્જેલા મર્કેલ 6.તાજેતરમાં કયા દેશે અંડર-20 ફીફા વર્લ્ડ કપનું આયોજન કર્યું છે - આર્જેન્ટિના 7.તાજેતરમાં ISRO દ્વારા કયા દેશનો TELEOS-2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે? -સિંગાપુર 8.તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દ્વિવાર્ષિક મિલિટરી કમાન્ડર્સની કોન્ફરન્સમાં ક્યાં હાજરી આપી હતી? -નવી દિલ્હી 9.તાજેતરમાં કોના દ્વારા લખાયેલ નવું પુસ્તક સચિન @ 50 સેલિબ્રેટિંગ અ મેસ્ટ્રો બહાર પાડવામાં આવ્યું છે? - બોરિયા મઝુમદાર 10.તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? -રણધીર ઠાકુર 11.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિકલાંગ કર્મચારીઓ માટે 4% અનામતની જાહેરાત કરી છે? -"મહારાષ્ટ્ર 12 કયા રાજય ના મુખ્યમંત્રીએ તાજેતરમાં 10મીએ હુણ ઘડો સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યું છે. -મણિપુર 13.તાજેતરમાં પ્રતિષ્ઠિત સંતોકા માનવતાવાદી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? - સોનમ વાંગચુક 14.તાજેતરમાં FedEx ના CEO ને પ્રવાસી ભારતીય સન્માન મળ્યું છે, તેમનું નામ શું છે? -એમ રાજ સુબ્રમણ્યમ 15 તાજેતરમાં, એન્જેલા મર્કેલને કયા દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે? -જર્મની 16.સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશનની કાર્યકારી સમિતિએ આશરે કેટલા કરોડ ના પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે? -698 #By @Edu_world 130 views18:01