Get Mystery Box with random crypto!

Bhains ki Pathshala

Alamat saluran: @bhainskipathshala
Kategori: Pendidikan
Bahasa: Bahasa Indonesia
Pelanggan: 123.31K
Deskripsi dari saluran

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

1

2 stars

0

1 stars

0


Pesan-pesan terbaru

2024-05-17 18:25:24
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો બીજો ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે..

https://youtube.com/live/5lv5P3oj6c0

PSI/કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોવ તો પણ લેકચર જરૂર જોશો. બેઝિક ગણીત શીખવા મળશે. લાઈક અને શેર પણ કરશો..

બકુલ પટેલ,
@bhainskipathshala
14.4K views15:25
Buka / Bagaimana
2024-05-17 16:00:01 તૈયારીની શરૂઆતમાં કયો વિષય પહેલા વાંચવો?

અહી તૈયારીની શરૂઆતને નવી ભરતી માટે જ્યારે તમે વિચારવાનું શરુ કરો એ અર્થમાં લેવું. ભલે તમે જૂના જોગી હોય કે નવા નિશાળિયા. કારણકે બધી પરીક્ષાઓમાં કંઇક નવું અને અલગ હોય છે.

વિષય નક્કી કરવામાં સૌથી પહેલા સિલેબસ વાંચવો અને કયા વિષયનું વેઇટેજ કેટલું છે તે પ્રમાણે વિષયને અગ્રતા આપવી. દા. ત. બંધારણ એકલું ૩૦/૪૦ માર્કસનું હોય અને ઇતિહાસ/સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ત્રણેય વિષયો થઇને ૩૦ માર્કસ નું વેઇટેજ હોય તો દેખીતી રીતે બંધારણને પહેલા વાંચવું જોઈએ.

બીજું વિષયની તૈયારી કરવાથી કેટલા માર્કસ આપણી ઝોળીમાં આવી જાય છે તે પ્રમાણે અગ્રતા આપવી. દા. ત. ગણિત કે રીઝનીંગ સારી રીતે કર્યું હોય તો તમે ૭૦-૮૦% માર્કસના રિટર્ન ની ગણતરી રાખી શકો. આવા વિષય તમારે તમારી ફાવટને આધારે જાતે નક્કી કરવા કે તમને કયા વિષયમાં કેટલો આત્મવિશ્વાસ છે.

આ તમને યોગ્ય લાગે તો તમે જાતે તમારી આગામી પરીક્ષા માટે વિષયો નક્કી કરો કે જેને તમે અગ્રતા આપશો.
વધુ આવતા અંકે...
22.5K views13:00
Buka / Bagaimana
2024-05-17 11:50:59
ગરમીમાં ટાઢક વાળી દયે એવી કોમ્બો ઓફર..

બેંકની નવી લાઈવ બેચ (May-24)માં જોડાઓ અને એમાં જ ગુજરાત સરકાર Class-3ના "સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડ કોર્ષ"નું ફ્રી એક્સેસ મેળવો..

ડિસ્કાઉન્ટ ઓફર માં અત્યારે આ ઓનલાઈન પેકેજ ફ્કત ₹7999માં મળશે અને વેલીડીટી છેક 31/1/2025 સુધીની રહેશે..

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શક્ય તેટલું વહેલા જોડાઈ જાઓ..

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

સરકારી ભરતીની તૈયારી તો ભેંસ કી પાઠશાલામાં જ..
30.8K views08:50
Buka / Bagaimana
2024-05-17 08:25:23 PSI/CONSTABLE ની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી પણ આજે અને આવતીકાલે બેંક બેચનો ડેમો ખાસ જુવે..

સરસ રીતે બેઝિક ગણીત શીખવા મળશે
31.9K views05:25
Buka / Bagaimana
2024-05-17 08:21:43 હમણાં 11 વાગે યુટ્યુબ પર લાઈવ મળીયે..

આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર  આજે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે..

https://youtube.com/live/TE7Q9I3gtZQ

આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે..
PSI/કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોવ તો પણ લેકચર જરૂર જોશો. બેઝિક ગણીત શીખવા મળશે. લાઈક અને શેર પણ કરશો..

બકુલ પટેલ,
@bhainskipathshala
31.5K views05:21
Buka / Bagaimana
2024-05-16 08:41:26
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે..

https://youtube.com/live/TE7Q9I3gtZQ

આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. લેકચર જરૂર જોશો.. લાઈક અને શેર પણ કરશો..

બકુલ પટેલ,

@bhainskipathshala
37.8K views05:41
Buka / Bagaimana
2024-05-15 09:19:34 શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને ગણિતમાં તકલીફ પડે છે?

જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને ગણિત પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા...

સરાસરી - https://www.youtube.com/live/8JeBMOLHOLw?si=pjGphA_Mu3suGb9z

ટકાવારી - https://www.youtube.com/live/h-sIESW_NUQ?si=9cYzwBM1__7S9W4K

નફો ખોટ

Lecture - 1 : https://www.youtube.com/live/zuDnVDqpP84?si=IcHwK1DBc435hdsy

Lecture - 2 : https://www.youtube.com/live/-7YAvtDqH4o?si=bUqyM2K8ld3l4mjA

Lecture - 3 : https://www.youtube.com/live/5e7hRsbyYfA?si=o_xYLWmkl_VPd9A9

સાદું વ્યાજ : https://www.youtube.com/live/dvh6DkZZT74?si=ZnUFUZNqL6GzCWrZ

ચક્રવૃદ્ધિ વ્યાજ

Lecture - 1 : https://www.youtube.com/live/noVXb3nAiYE?si=7SUZHt70dmyMuyUN

Lecture - 2 : https://www.youtube.com/live/s1mOyeH7R_0?si=i1zGyoeNTIIw7YJ8

માહિતીનું અર્થઘટન : https://www.youtube.com/live/nfpl5N-6Jq8?si=meDqVTQx3xLLJSdQ


CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે ગણિતના આ ટોપિક તમને જરૂર મદદ કરશે.
@bhainskipathshala
43.5K views06:19
Buka / Bagaimana
2024-05-14 10:15:28

2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..

17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે..

અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.

સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..


https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
42.7K views07:15
Buka / Bagaimana
2024-05-14 08:34:57 જરૂરી નથી કે દરેક પરીક્ષાની તૈયારીની શરૂઆત ઇતિહાસ વિષયથી જ કરવી!
સિલેબસમાં કોઈ પણ વિષય પહેલા આપ્યો હોય પણ પરીક્ષાની શરૂઆત એવા વિષયથી કરવી જોઈએ કે જેનું પરીક્ષામાં વેઇટેજ તો વધારે હોય જ પણ સાથોસાથ મહેનતનું પરિણામ પણ યોગ્ય મળે. એટલે કે મહેનતથી શરૂ થયેલી યાત્રા માર્કસ સુધી પહોંચી શકે.

તો કયા વિષય પહેલા વાંચવા.. કયા વિષયોને પ્રાથમિકતા આપવી અને એ પણ કેમ? કઈ પરીક્ષા માટે કયો વિષય પહેલા વાંચવો? કયા વિષયને કેટલો ઉંડાણપૂર્વક વાંચવો?

આ બધા પ્રશ્નોના જવાબ માટે જોડાયેલા રહેજો. કોઈ આડા અવળી વાત વગર હંમેશની જેમ સીધું, સચોટ અને અસરકારક માર્ગદર્શન એટલે ભેંસ કી પાઠશાલા.

@bhainskipathshala
48.7K views05:34
Buka / Bagaimana
2024-05-10 09:20:29
24.4K views06:20
Buka / Bagaimana