Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #TELEGRAM -https://t.me | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -https://t.me/Edu_World

#DATE - 02/05/2023


1.'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
-1 મે

2.તાજેતરમાં સાયન્સ 20ની બેઠક ક્યાં યોજાઈ છે?
-લક્ષદ્વીપ

3.તાજેતરમાં 'સેન્ટિયાગો પેના' કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?
-પરા્ગવે

4.ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ (અંજી ખાડ) તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો છે?
-જમ્મુ અને કાશ્મીર

5.તાજેતરમાં માં 'એટોમિક એનર્જી કમિશન'ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
-એ કે મોહતી

6.તાજેતરમાં યુરોપમાં રિફાઇન્ડ ઇંધણનો સૌથી મોટો સપ્લાયર કયો દેશ બન્યો?
-ભારત

7.તાજેતરમાં RBI અનુસાર કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઇંગમાં ટોચ પર છે? -તમિલનાડુ

7.તાજેતરમાં 'ડીંગ લિરેન' કયા દેશનો પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે?
-ચીન

8.તાજેતરમાં 'મહારાષ્ટ્ર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે

9.તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના MD અને CEO કોણ બન્યા છે?
- રજનીશ કર્ણાટક

10.તાજેતરમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્ત' પુસ્તક કોણે બહાર પાડ્યું છે?
-નરેન્દ્ર મોદી

11.તાજેતરમાં ઈન્ફોસીસને પાછળ છોડીને ભારતની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની છે? -આઇટીસી

12.તાજેતરમાં BOB ના નવા MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- દેવદત્ત ચંદ

13.તાજેતરમાં ગીગા ચેટ કોણે લોન્ચ કરી છે?
-રશિયા

14.તાજેતરમાં ગંગા પુષ્કરાલુ કુંભનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-વારાણસી

15.AI અને ChatGPT ના ગોડફાધરના નામથી કોને ઓળખવામાં છે?
-જ્યોફ્રી હિન્ટન

16.તાજેતરમાં કયા દેશને ભારતે ઝડપી પેટ્રોલિંગ જહાજ આપ્યું છે ?
-માલદીવ

17.તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે (૬૩ મો)


#By @Edu_world