Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #DATE -01/05/2023 #TEL | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#DATE -01/05/2023

#TELEGRAM -https://t.me/Edu_World

1.તાજેતરમાં 'આયુષ્માન ભારત દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-30 એપ્રિલ

2.તાજેતરમાં કોણે સાયબર સિક્યોરિટી સ્કીલ્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે?
-IIT કાનપુર

3.તાજેતરમાં 'IAA' નો મેરીટોરીયસ સર્વિસ એવોર્ડ 2023 કોને મળ્યો છે?
-નવાબ મોહમ્મદ અબ્દુલ અલી

4.તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ રેસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા?
-અભિલાષ ટોમી

5.તાજેતરમાં કયા દેશ સાથે ભારતે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવી કાર્ય યોજના પર હસ્તાક્ષર કર્યા છે?
-જર્મની

6.તાજેતરમાં કોણે વણકર કારીગરો માટે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે?
-પિયુષ ગોયલ

7.તાજેતરમાં નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી હેઠળ કેટલા મેડિકલ ડિવાઈસ પાર્કની સ્થાપના થશે?
-8

8.તાજેતરમાં કયા રાજ્યને સ્વચ્છતા માટે 'હુડકો(HUDCO)એવોર્ડ' મળ્યો છે?
-ઉત્તર પ્રદેશ

9.તાજેતરમાં PM મોદી FM કનેક્ટિવિટીને પ્રમોટ કરવા માટે કેટલા એફએમ ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન થયું?
-91

10.PM મોદીએ તાજેતરમાં નમો મેડિકલ એજ્યુકેશન રિઝર્વ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?
-સિલ્વાસા

11.તાજેતરમાં RBI એ સિટી યુનિયન બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરી?
- એન કામકોડી

12.તાજેતરમાં 'રિફ્લેક્શન્સ' નામનું નવું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે?
- નિર્મલા સીતારમણ

13.તાજેતરમાં આર્ટિલરી રેલીમાં મહિલા અધિકારીઓની પ્રથમ બેચ ક્યાં કાર્યરત કરવામાં આવી છે?
-ચેન્નાઈ

14.તાજેતરમાં પ્રમોટિંગ મિલેટ્સ ઇન ડાયેટઃ બેસ્ટ પ્રેક્ટિસ :એકરોસ સ્ટેટ્સ/UT ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે બહાર પાડ્યું છે ?
-નીતિ આયોગ

15.તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેટલી નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે?
-157


16.તાજેતરમાં વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-29 એપ્રિલ

17.તાજેતરમાં વિશ્વ વિકાસ અહેવાલ 2023 કોણે બહાર પાડ્યો છે?
-વિશ્વ બેંક

#By @Edu_world