Get Mystery Box with random crypto!

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭ #TELEGRAM -https://t.me | 🏏SPORT NEWS®

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -https://t.me/Edu_World

#DATE - 20/04/2023

1.તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-19 એપ્રિલ

2.તાજેતરમાં 'કુબુમ અંગૂર'ને GI ટેગ ક્યાં રાજયમાં મળ્યું છે?
-તમિલનાડુ

3.તાજેતરમાં કયું વિશ્વનું સૌથી ધનિક શહેર બન્યું છે?
-New Yourk

4.તાજેતરમાં જ્યોર્જ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? -હરમનપ્રીત કૌર

5.તાજેતરમાં જ જર્મનીનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યું છે?
-એન્જેલા મર્કેલ


6.તાજેતરમાં કયા દેશે અંડર-20 ફીફા વર્લ્ડ કપનું આયોજન કર્યું છે
- આર્જેન્ટિના

7.તાજેતરમાં ISRO દ્વારા કયા દેશનો TELEOS-2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે?
-સિંગાપુર

8.તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દ્વિવાર્ષિક મિલિટરી કમાન્ડર્સની કોન્ફરન્સમાં ક્યાં હાજરી આપી હતી?
-નવી દિલ્હી

9.તાજેતરમાં કોના દ્વારા લખાયેલ નવું પુસ્તક 'સચિન @ 50 સેલિબ્રેટિંગ અ મેસ્ટ્રો' બહાર પાડવામાં આવ્યું છે?
- બોરિયા મઝુમદાર

10.તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-રણધીર ઠાકુર

11.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિકલાંગ કર્મચારીઓ માટે 4% અનામતની જાહેરાત કરી છે?
-"મહારાષ્ટ્ર

12 કયા રાજય ના મુખ્યમંત્રીએ તાજેતરમાં 10મીએ 'હુણ ઘડો સાંસ્કૃતિક ઉત્સવ'નું આયોજન કર્યું છે.
-મણિપુર

13.તાજેતરમાં પ્રતિષ્ઠિત સંતોકા માનવતાવાદી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
- સોનમ વાંગચુક

14.તાજેતરમાં FedEx ના CEO ને પ્રવાસી ભારતીય સન્માન મળ્યું છે, તેમનું નામ શું છે? -એમ રાજ સુબ્રમણ્યમ

15 તાજેતરમાં, એન્જેલા મર્કેલને કયા દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે? -જર્મની


16.સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશનની કાર્યકારી સમિતિએ આશરે કેટલા કરોડ ના પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે?
-698

#By @Edu_world